16

યમુના આષ્ટકમ્ - ગંગા સ્તોત્રો

મુરારિકાયકાલિમાલલામવારિધારિણી
તૃણીકૃતત્રિવિષ્ટપા ત્રિલોકશોકહારિણી ।
મનોઽનુકૂલકૂલકુંજપુંજધૂતદુર્મદા
ધુનોતુ મે મનોમલં કલિંદનંદિની સદા ॥ 1 ॥

મલાપહારિવારિપૂરભૂરિમંડિતામૃતા
ભૃશં પ્રપાતકપ્રવંચનાતિપંડિતાનિશમ્ ।
સુનંદનંદનાંગસંગરાગરંજિતા હિતા
ધુનોતુ મે મનોમલં કલિંદનંદિની સદા ॥ 2 ॥

લસત્તરંગસંગધૂતભૂતજાતપાતકા
નવીનમાધુરીધુરીણભક્તિજાતચાતકા ।
તટાંતવાસદાસહંસસંસૃતા હિ કામદા
ધુનોતુ મે મનોમલં કલિંદનંદિની સદા ॥ 3 ॥

વિહારરાસખેદભેદધીરતીરમારુતા
ગતા ગિરામગોચરે યદીયનીરચારુતા ।
પ્રવાહસાહચર્યપૂતમેદિનીનદીનદા
ધુનોતુ મે મનોમલં કલિંદનંદિની સદા ॥ 4 ॥

તરંગસંગસૈકતાંચિતાંતરા સદાસિતા
શરન્નિશાકરાંશુમંજુમંજરીસભાજિતા ।
ભવાર્ચનાય ચારુણાંબુનાધુના વિશારદા
ધુનોતુ મે મનોમલં કલિંદનંદિની સદા ॥ 5 ॥

જલાંતકેલિકારિચારુરાધિકાંગરાગિણી
સ્વભર્તુરન્યદુર્લભાંગસંગતાંશભાગિની ।
સ્વદત્તસુપ્તસપ્તસિંધુભેદનાતિકોવિદા
ધુનોતુ મે મનોમલં કલિંદનંદિની સદા ॥ 6 ॥

જલચ્યુતાચ્યુતાંગરાગલંપટાલિશાલિની
વિલોલરાધિકાકચાંતચંપકાલિમાલિની ।
સદાવગાહનાવતીર્ણભર્તૃભૃત્યનારદા
ધુનોતુ મે મનોમલં કલિંદનંદિની સદા ॥ 7 ॥

સદૈવ નંદનંદકેલિશાલિકુંજમંજુલા
તટોત્થફુલ્લમલ્લિકાકદંબરેણુસૂજ્જ્વલા ।
જલાવગાહિનાં નૃણાં ભવાબ્ધિસિંધુપારદા
ધુનોતુ મે મનોમલં કલિંદનંદિની સદા ॥ 8 ॥

More: દત્તાત્રેય સિદ્ધ મંગળ સ્તોત્રમ્

ગંગાષ્ટકં ગંગા સ્તોત્રમ્ ગંગા અષ્ટકં 2