16

અન્નમય્ય કીર્તન નવનીતચોરા નમો નમો - શ્રી વેંકટેશ્વર સ્વામી કીર્તન


નવનીતચોર નમો નમો
નવમહિમાર્ણવ નમો નમો ॥

હરિ નારાયણ કેશવાચ્યુત શ્રીકૃષ્ણ
નરસિંહ વામન નમો નમો ।
મુરહર પદ્મ નાભ મુકુંદ ગોવિંદ
નરનારાયણરૂપ નમો નમો ॥

નિગમગોચર વિષ્ણુ નીરજાક્ષ વાસુદેવ
નગધર નંદગોપ નમો નમો ।
ત્રિગુણાતીત દેવ ત્રિવિક્રમ દ્વારક
નગરાધિનાયક નમો નમો ॥

વૈકુંઠ રુક્મિણીવલ્લભ ચક્રધર
નાકેશવંદિત નમો નમો ।
શ્રીકરગુણનિધિ શ્રી વેંકટેશ્વર
નાકજનનનુત નમો નમો ॥